Skip to main content

ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે

 

ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે



Why are ghosts always women?

ભૂત હંમેશા મહિલાઓ જ શા માટે બને છે? કારણ પુરુષો આ જન્મમાં જ ભૂત છે! આવતા જન્મમાં શું ભૂત બનાવાની શું જરૂર છે.

આપણા શરીરનું 90% કંટ્રોલ મગજની પાસે હોય છે. એના પછી આવે છે પાઇનલ કોર્ટ જ્યારે મગજ બહુ વ્યસ્ત હોય છે ત્યારે તે કંટ્રોલિંગનું કામ ફાઇનલ કોર્ટને આપી દે છે.

પણ મેન કંટ્રોલિંગનું કામ મગજ પોતે કરે છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ પોતાના પ્રેમીના વિચારમાં મસ્ત હોય, કોઈ વ્યક્તિ ચિંતિત હોય, કોઈ વ્યક્તિ કાંઈ વિચારી રહ્યું હોય, ત્યારે મગજ પૂરી રીતે વિચારોમાં વ્યસ્ત હોય છે. ત્યારે મગજ શરીરનું કંટ્રોલ પાઇનલ કોર્ટને આપી દે છે.

હવે પાઈનલ કોર્ટને શરીરનું કંટ્રોલ કરવાનું વધારે અનુભવ નથી. પાઇનલ કોર્ટમાં 31 નસો ડાબી બાજુ અને 31 નસો જમણી બાજુ હોય છે. મગજ વ્યસ્ત હોય એટલે પાઇનલ કોર્ટ શરીરની સુરક્ષા માટે સજ થઈ જાય છે. કે ક્યારે પણ આપણા શરીર પર હુમલો થઈ શકે છે. હવે મગજ કંઈક વિચારી રહ્યું છે. અને કોઈ પણ તમારો મિત્ર પાછળથી આવીને તમને ધક્કો મારે, એટલે તમે ડરી જશો. આવું શું કામ થાય છે ખબર છે તમને.

કારણ એ સમય મગજ વિચારોમાં વ્યસ્ત હતું. આખા શરીરને કંટ્રોલ કરવાનું કામ પાઇનલ કોર્ટ પાસે હતું પાઇનલકોર્ટે 31 જોડી નસો નેટ મોડ માં રાખી હતી. જેવો ધક્કો લાગ્યો કે 31 જે જોડી નસો એલર્ટ મોડ માં આવી ગઈ. કે શું થયું. એટલે ઝટકો લાગે છે. અને મગજ તરત પોતાના કંટ્રોલમાં લઈ લે છે. એટલે આપણને ખબર પડે છે કરે આ તો મારો મિત્ર છે.

તમારી સામેથી કોઈ આવીને તમને ડરાવશે તો તમે નહીં ડરો કારણ બધું મગજ સંભાળે છે. ધારો કે કોઈ તમારું હાથ કાપી રહ્યું છે. તો દર્દ થશે તો આ મગજને કોણ બતાવશે આ બહારનો દર્દ છે એટલે થેલેમસ બતાવશે જો અંદરનું દર્દ હોત તો આઇપોથેલેમસ બતાવશે.

પેટ પાસેથી આ બધી જાણકારી મગજને પાઇનલકોર્ટ હોંચાડે છે.
એટલે ઓપરેશન વખતે પાઇનલકોર્ટમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.


આપણે અચાનક ડરી જઈએ ત્યારે, શ્વાસ અધર થઈ જાય . આખો પહોળી થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. મોઢામાં થુક સુકાઈ જાય છે. બધા રૂઆટા ઉભા થઈ જાય છે. પસીનો આવે છે. આવી ઘટનાઓને સીમપેથીટીક કહેવામાં આવે છે. જ્યારે તમે રિલેક્સ મોડમાં આવી જાઓ તેને પારા સીમપેથી ટીક કહેવામાં આવે છે. ડોક્ટર સીજીરીયન કરતી વખતે પણ પાઇનલકોર્ટમાં ઇન્જેક્શન આપે છે. કોઈ એકસીડન્ટના કેસોમાં પણ ઓપરેશન કરવાનું હોય, ત્યારે પણ પાઇનલકોર્ટમાં આપવામાં આવે છે. જ્યારે આપણે એકદમ વિચારોમાં મગ્ન હોઈએ, ત્યારે કોઈક દરેક હાવ કરે તો પણ આપણે ડરી જઈએ છીએ. આનો એ જ રિઝન છે. કે આપણું મગજ ત્યારે વિચારોમાં મગ્ન હોય છે. શરીર નો કંટ્રોલ પાઇનલ કોર્ટ પાસે હોય છે. પાયલકોટ ને વધારે અનુભવ નથી એટલે આપણે ડરી જઈએ છીએ. તમે તમારા હાથમાં ગ્લાસ લ્યો એટલે મગજ એટલો જ આદેશ આપે જેટલો ગ્લાસમાં વજન છે એટલો જ ઉચકવાનો. તમે પાણીની ભરેલી બાલટી લ્યો તો મગજ તેને વધારે વજન ઊંચકવાનો આદેશ આપે કારણ મગજની ખબર છે કે આનો વજન કેટલો છે. મગજ હરેક વસ્તુને ઓળખે છે. મારો મિત્ર પાછળથી ધક્કો આપે તો પાઇનલ કોર્ટ નથી ઓળખતી ક્યાં કોણ છે. પણ મગજ ઓળખે છે કે આ તમારો મિત્ર છે. હંમેશા સાવચેત રહો.

લી. ચૌહાણ સુરજબા "આર્ય

Comments

Popular posts from this blog

  GSSSB Forest Guard Result: GSSSB ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024 જાહેર, અહીંથી પરિણામો જુઓ GSSSB Forest Guard Result: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 નું સંચાલન ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 8-27 દરમિયાન કરવામાં આવ્યું હતું. 30 જુલાઈ, 2024 ના રોજ, મેરિટ લિસ્ટના પરિણામો ઔપચારિક રીતે જાહેર કરવામાં આવે છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ 823 ફોરેસ્ટ ગાર્ડની જગ્યાઓ માટે 8 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2024 દરમિયાન યોજાયેલી પસંદગી પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં ઘણા અરજદારોએ અરજી કરી અને CBTમાં ભાગ લીધો. પ્રતિભાવ શીટ મૂલ્યાંકન પ્રક્રિયા લગભગ સમાપ્ત થઈ ગઈ છે, અને 30 જુલાઈ, 2024 ના રોજ, પરિણામો સંબંધિત વેબ ડોમેન પર ઉપલબ્ધ કરવામાં આવશે. GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 | GSSSB Forest Guard Result 2024 link  https://gsssb.gujarat.gov.in/ પરીક્ષાનું નામ: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 સંચાલન સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટનું નામ: ફોરેસ્ટ ગાર્ડ ખાલી જગ્યાઓ: 823 પરીક્ષા તારીખ: ફેબ્રુઆરી 8 થી 27, 2024 પરિણામ તારીખ: 30 જુલાઈ 2024 ગુજરાત વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ...

IBPS PO/ MT XIV Vaccancy Online From 2024

IBPS PO / MT XIV Vacancy Online Form 2024 IBPS PO / MT XIV Vacancy 2024 : Here You Can Get All The Current And Upcoming Information Related To IBPS PO / MT XIV Vacancy 2024. Like Recruitment News, Total Posts, Important Dates, Application Fees, Qualification, Age Limit, Selection Process, IBPS PO / MT XIV Salary, Syllabus, Exam Pattern, Exam Date, Admit Card, Answer Key, Merit List, Result, IBPS PO / MT XIV Question Paper and More. Form Mode Job Location Monthly Pay Job Basis Online Form All India As Per Rule Permanent Institute of Banking Personnel Selection (IBPS) Probationary Officer / Management Trainee Vacancy 2024 IBPS CRP PO / MT XIV 2024 Short Details of Notification WWW.SARKARINETWORK.COM Important Dates Starting Date : 01/08/2024 Last Date : 21/08/2024 11:59 PM Prelims Exam Date : 19-20 Oct 2024 Mains Exam Date : 30/11/2024 Interview Date : Jan / Feb 2024 Admit Card : Available Soon Application Fees Gen / OBC / EWS : 850/- SC / ST : 175/- PH (Divyang) : 175/- Payment Mode : ...
What is creativity? What does creativity really rule in human civilizations? Many arguments have taken place about the concept of creativity and its rule for human race. Photography is not that far from this argument because it is a type of art that reflects a lot of creativity behind every photo. Some people believe that creativity is very close to beautiful artwork and some others think it is close to bringing something totally new. The creativity rule is another part of the dilemma. Should art and creativity provide something useful to civilization? Should it provide an idea or reflect human thoughts and ideas? In both concepts, I think creativity should bring something new that adds value to the human civilization. Creativity should provide something to the next generation to remember and see how human civilizations’ chain of ideas flows. You may be asking if this is related to the post title. Actually, the following photos will make you think about this dilemma and try to find ...